માર્ગ અકસ્માત/ સુરતઃ ડમ્પર ચાલક બન્યો યમદૂત ડમ્પર ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે મહુવાના મિયાપુર ચોકડી નજીક બની ઘટના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News