જાતીય શોષણ/ વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ઘટના તરૂણી સાથે શારીરિક શોષણની ઘટના લગ્નની લાલચ આપી યુવાને ફસાવી તરૂણીને 8 માસમાં તરૂણીને 3વાર લઇને ભાગ્યો યુવક મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું તરુણીને તરછોડી દેનાર યુવક સામે ફરિયાદ પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી

Breaking News