વાતાવરણમાં પલ્ટો/
જસદણના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જામ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો ભારે પવન સાથે પંથકમાં કમોસમી વરસાદ શરૂ
