છેતરપિંડી/
તાંત્રિક વિધિની માયાજાળમાં 93 લાખની ઠગાઇ ગીર સોમનાથમાં 10 મહાઠગ ઝડપાયા જરૂરીયાત વાળા લોકોને પૈસાની આપતા લાલચ પોલીસે 19 લાખ રૂપિયા, 66 તોલા સોનું ઝડપ્યુ તાંત્રિક વિધિમાં ઉપયોગ લેવાતી વસ્તુઓ કરી કબજે આ તાંત્રિક ટોળકીએ અનેક લોકોને છેતર્યા છે
