ચોમાસુ વહેલું બેસવાનો સંકેત/
ચોમાસુ વહેલું આવવાના સંકેત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે ચોમાસાનું અનુમાન ઝાકરી વાદળો ચોમાસાનો શુભ સંકેત આપે છે રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છેઃ અંબાલાલ 25 તારીખના રોહિણી નક્ષત્ર બેસે છેઃ અંબાલાલ રોહિણી નક્ષત્રના ઉતરતા આવશે વરસાદ 1 થી 4 જુનમાં વરસાદ આવે છે તો ચોમાસુ બરાબર ચોમાસા પહેલા ઝાકરી વાદળો આવવા જોઈએ ઝાકરી વાદળો સવારે આવે, બપોરે જતા રહે ઝાકરી વાદળો બપોરે સ્થિર થાય તો સારો સંકેત ઝાકરી વાદળો બપોરે સ્થિર થાય તો સવા મહિને ચોમાસુ
