Breaking News/
રાજકોટ:ભાજપના યુવા પ્રમુખ પર હુમલો રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામની ઘટના ભાજપ યુવા પ્રમુખ હાર્દિક રામાણી ઉપર હુમલો 8 જેટલા શખ્સો દ્વારા કરાયો હુમલો 2400 રૂપિયાનો હપ્તો ભરવા બાબતે કરાયો હુમલો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ભાયાવદર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
