Breaking News/ સુરત LCBએ કર્યો ઈન્ડો કોલસાની ચોરીનો પર્દાફાશ હાઇવે પર પસાર થતી ટ્રકના ડ્રાઇવર સાથે મળી કરતા ચોરી અંદાજિત 61 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝબ્બે ઇન્ડોનેશિયાથી આયાત કરાય છે ઈન્ડો કોલસો હજીરા પોર્ટ ખાતે ઈન્ડો કોલસો સપ્લાય કરવામાં આવે છે ઈન્ડો કોલસો, કાળી માટી, લોડર મશીન, ટ્રક જપ્ત કરાયા

Breaking News