Breaking News/ RBI દ્વારા 2000ની નોટો પાછી ખેંચવાનો મામલો મોડાસા સાબરકાંઠા બેન્ક દ્વારા 2 હજારની નોટ સ્વીકારવાનો નનૈયો દૂધના વેપારીની 2 હજારની નોટ ન સ્વીકારતા નારાજગી બેન્ક સત્તાધીશોએ વડી કચેરીના આદેશનું બહાનું કાઢી કર્યો બચાવ બેન્કના મેનેજરે કેમેરા સામે કાઈપણ કહેવા કર્યો ઇનકાર બેન્ક સત્તાધીશોની માનમાનીને લઇ લોકોમાં નારાજગી

Breaking News