અસામાજિક તત્વોનો આતંક/ સુરતઃ અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક શખ્સને સોસાયટીમાં કેમ આવ્યો પુછતા આતંક મળતીયાને બોલાવી કરી મકાનોમાં તોડફોડ સોસાયટીના કેટલાક રહિશોને માર્યો માર કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પલસાણાના કરાડા ગામની ઘટના

Breaking News