સિંગતેલના ભાવમાં ઘટાડો/
રાજકોટઃ સિંગતેલમાં 1 દિવસમાં રૂ.60 નો ઘટાડો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2710 પર પહોંચ્યો કપાસિયાના તેલમાં 30 રૂપિયાનો થયો ઘટાડો કપાસિયાના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો માંગના અભાવે ખરીદી ઘટી જેના કારણે ભાવ ઘટ્યા
