Breaking News/ સુરેન્દ્રનગરમાંથી MD ડ્રગ્સ ઝડપાવાનો મામલો બિશ્નોઇ ગેંગના 3 સભ્યો પણ પોલીસની ગિરફ્તમાં સમગ્ર મામલે વધુ એક શખ્સની સંડોવણી સામે આવી ચુડા તાલુકાના ચોકડી ગામના એક શખ્સની સામે આવી સંડોવણી મહાવિર સિંધવ નામના શખ્સની સંડોવણી સામે આવી પોલીસે મહાવિર સિંધવની ચોકડી ખાતેથી અટકાયત કરી મહાવીર કઈ રીતે બિશ્નોઇ ગેંગના કોન્ટેક્ટમાં આવ્યો તેની તાપસ શરુ સિંધવ વિરૂધ્ધ અગાઉ પણ મારામારી, હથિયાર સહીતના નોંધાયેલા છે ગુના સિંધવની પુછપરછ બાદ અનેક રહસ્યો પરથી પડદો ખુલે તેવી શક્યતા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)