Breaking News/
મહુવામાં કારખાનામાં યુવકનું ઇલેક્ટ્રીક શોકથી મોત, ડુંગળી પીલવામાં આવ્યુ હતુ કારખાના, રાજુ બારૈયા નામના 19 વર્ષીય યુવાનનું થયુ મોત, સફાઇકામ દરમિયાન લાગ્યો હતો શોક, મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ કસેડ્યો
