Breaking News/ સુરતમાં દારૂડિયાઓ ભાન ભૂલ્યા, સુરતના ઉધનામાં બેરોકટોક દારૂનો વેપલો, દારૂ પી દારૂડિયાઓ જાહેરમાં સૂઇ રહ્યા છે, લુહાર ફરિયાની મહિલાઓની છેડતીનો પણ આક્ષેપ, પોલીસ કોઈ નક્કર પગલાં ન લેતી હોવાના આક્ષેપ, આવા અનેક વીડિયો સામે આવ્યા છે

Breaking News