Breaking News/ સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઇ સરકાર એક્શનમાં, વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી, કચ્છ જિલ્લાની ઋષિકેશ પટેલને સોંપાઈ જવાબદારી, મોરબી જિલ્લાની કનુભાઈ દેસાઈને સોંપાઈ જવાબદારી, રાજકોટ જિલ્લાની રાઘવજી પટેલને સોંપાઈ જવાબદારી, પોરબંદર જિલ્લાની કુવરજી બાવળિયાને સોંપાઈ જવાબદારી, જામનગર જિલ્લાની મુળુ ભાઇ બેરાને સોંપાઈ જવાબદારી, દ્વારકા જિલ્લાની હર્ષ સંઘવીને સોંપાઈ જવાબદારી, જૂનાગઢ જિલ્લાની જગદીશ વિશ્વકર્માને સોંપાઈ જવાબદારી, ગીર સોમનાથની પરસોત્તમ સોલંકીને સોંપાઈ જવાબદારી, મંત્રીઓને સોપાયેલા જીલ્લામાં પહોંચવાની સૂચના અપાઈ

Breaking News