Breaking News/
આજે અમદાવાદની તમામ શાળાઓ બંધ, વાવાઝોડાને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય, અમદાવાદ શહેર જિલ્લાની શાળાઓ રહેશે બંધ, વિદ્યાર્થીઓની સલામતી માટે શાળામાં રજા, DEOએ શાળાઓને પત્ર લખી કરી જાણ
