Breaking News/
વાવાઝોડાની પાકિસ્તાન તરફ જવાની પ્રક્રિયા શરૂ, વાવાઝોડાની આંખ પાકિસ્તાન તરફ ટચ પ્રક્રિયાનો પ્રારંભ, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, મોટી સંખ્યામાં વૃક્ષો અને હોર્ડીગ ધરાશાયી, અનેક વીજપોલ પડી જતાં અનેક સ્થળે અંધારપટ, CM આજે PM સાથે સવારે કરી શકે સમીક્ષા, સમીક્ષા બાદ CM પ્રભાવિત જિલ્લાનું કરી શકે હવાઈ નિરીક્ષણ
