Breaking News/ ઋષિકેશ પટેલ અને પફુલ પાંસેરિયાએ કરી બેઠક, ભુજ ખાતે વાવાઝોડા અંગે કરી બેઠક, વર્તમાન પરિસ્થિતિની કરી સમીક્ષા, NDRF અને SDRF સહિતના અધિકારી સાથે બેઠક, નાગરિકોને સહકાર આપવા કરી અપીલ, વાવાઝોડાની અસરને સામાન્ય બનાવવા સરકાર કટિબદ્ધ, શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાંસેરિયાએ કર્યું મૂલ્યાંકન, કચ્છ ભુજની હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું, સ્થાનિક તંત્ર સાથે મંત્રીએ કરી સમીક્ષા બેઠક, રાહત બચાવ અને નુકશાની અંગે કરી ચર્ચા

Breaking News