Breaking News/ વડોદરાઃ MS યુનિ.માં મારામારીની ઘટના, કોમર્સ ફેકલ્ટીમાં દેખાવો વખતે થઈ મારામારી, AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ સામસામે, મારામારીમાં એક વિધાર્થીના માથામાં ઇજા, વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, કોમેન્ટ પાસ કરવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

Breaking News