Heavy rain forecast/
દ.ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી સુરતમાં 24 કલાકમાં સૌથી વધુ બારડોલીમાં વરસાદ બારડોલીમાં 6 ઈંચ, મહુવામાં 5.6 ઈંચ વરસાદ પલસાણામાં 4.6 ઈંચ, કામરેજમાં 2.5 ઈંચ વરસાદ માંડવી, ઉમરપાડા તાલુકામાં 2-2 ઈંચ વરસાદ તાપીમાં 24 કલાકમાં સૌથી વધુ વાલોડમાં વરસાદ વાલોડમાં 5.5 ઈંચ, વ્યારામાં 4 ઈંચ વરસાદ ડોલવણમાં 2.7 ઈંચ, સોનગઢમાં 2 ઈંચ વરસાદ ડાંગ જિલ્લાના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો સાપુતારામાં 1.6, સુબીરમાં 1.5, આહવામાં 1.2 ઈંચ
