વરસાદ/
અમરેલીના વડીયા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ પવન સાથે મધ્ય રાત્રીએ અનરાધાર વરસાદ શરૂ વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા અરજણસુખ,તોરી રામપુરમાં ભારે વરસાદ ખડખડ ખાખરીયા સહિતના ગામોમાં વરસાદ સુરવોડેમ 1 મા 6 ફૂટ પાણીની થઈ આવક સુરવોડેમમાં હજુ પાણીની આવક છે શરૂ
