Breaking News/ રાજ્યના 70 તાલુકામાં વરસાદ, તાપીના વ્યારામાં સૌથી વધુ 2 કલાકમાં 2.5 ઇંચ, વાલોડ તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, 8 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ, અન્ય 60 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 થી 8 સુધી 2 કલકન9 વરસાદ  

Breaking News