Breaking News/
મહેસાણામાં વીજળી પડતા યુવકનું મોત, ગઢા ગામના કનીશ ચૌધરી નામના યુવકનું મોત, સવારે 6 વાગે ભેંસોને દોહવા જતા પડી હતી વીજળી, એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ, યુવકના પિતાનું પણ નાની ઉંમરે થયું હતું નિધન, યુવકના મોતથી પરિવાર બન્યો નિરાધાર
