Breaking News/
અમરનાથમાં બરફવર્ષા થતાં ગુજરાતના યાત્રાળુઓ ફસાયા, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા હોવાની માહિતી, ગુજરાતના 30 લોકો અમરનાથના પંચતરમાં ફસાયા, છેલ્લા ત્રણ દિવસથી ફસાયા હોવાના વીડિયો આવ્યા સામે, ટેન્ટ સહિત કપડા પલળતા લોકો પણ પડી રહ્યા છે બીમાર, ગરમ ચીજ વસ્તુઓના બમણા ભાવ પણ દેવા પડી રહ્યા છે, ફસાયેલ યાત્રાળુઓએ ગુજરાત સરકારને મદદની કરી અપીલ, વડોદરાના એક યાત્રીનું મોત નિપજયું હોવાની માહિતી
