જુથ અથડામણ/
મહિસાગર: મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે અથડામણ લુણાવાડાના જૂના ડબગરવાસ વિસ્તારમાં અથડામણ સુન્ની અને ઘાંચી સમાજ વચ્ચે થઈ મારામારી લગ્નના મુદ્દે બે સમુદાયો વચ્ચે થયો પથ્થર મારો પથ્થરમારામાં પાંચ જણાને થઈ ગંભીર ઇજાઓ
