Breaking News/
વલસાડના કપરાડાની ઘટના, નાસિકથી વલસાડની ST બસને અકસ્માત, ઘાટ ઉતારતાં બસની બ્રેક થઈ ફેઇલ, બ્રેક ફેલ થતાં બસ ડીવાઈડર સાથે અથડાઈ, ડીવાઈડર પર બસ ચડી જતા મોટી દુર્ઘટના ટળી, બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા
