અકસ્માત/
સુરતઃ કીમ રેલવેબ્રીજ પર અકસ્માત બાઇકચાલક ગાય સાથે અથડાતા થયો અકસ્માત અકસ્માતમાં ગાયનું ઘટના સ્થળે મોત ઇજાગ્રસ્ત બાઈક સવારને સારવાર અર્થે ખસેડાયો હાલ બ્રીજ એક તરફનો ખુલ્લો મુકવામાં આવ્યો છે
