દુષ્કર્મ/
અરવલ્લી: સ્કૂલની મહિલા શિક્ષક સાથે દુષ્કર્મ મોડાસા-શામળાજી રોડ પરની ઘટના સરકારી સ્કૂલની મહિલા શિક્ષક સાથે દુષ્કર્મ સહકર્મી શિક્ષક એજ મહિલાકર્મી સાથે દુષ્કર્મ આચર્યું વિજયનગરના શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ ટીંટોઈ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી કરી
