Breaking News/ મહેસાણા અર્બન બેન્ક ડિરેકટર આત્મહત્યા મામલો, કિરીટ પટેલ આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, રેન્જ IGએ બે પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ, મોઢેરા પો. સ્ટેશનના PSI એસ.જે. રાઠોડ સસ્પેન્ડ, SOG મહેસાણાના ASI પારખાનજી ઠાકોર સસ્પેન્ડ, ડિરેકટર કિરીટ પટેલ દ્વારા 15 વખત કરાઈ હતી અરજી, પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ડિરેકટરે કરી હતી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં પોલીસ દ્વારા બેદરકારી દાખવવાનો આરોપ  

Breaking News