Breaking News/ ઇસ્કોન અકસ્માત ઘટનાની ગુંજ રાજકોટમાં, રાજકોટના ઓવરબ્રિજ પર ઉઠ્યો CCTV નો મુદ્દો, રાજકોટના એકપણ ઓવરબ્રિજ પર નથી CCTV, રાજકોટ શહેરમાં 8 જેટલા ઓવરબ્રિજ આવેલા છે, ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપે પસાર થાય છે વાહનો, ફૂલ સ્પીડે જતા વાહનો પર અંકુશ કઇ રીતે..? તે મોટો સવાલ, ઓવરબ્રિજ પર CCTV મુદ્દે એકબીજા પર નાખી રહ્યા છે , RMC અને ટ્રાફિક પોલીસ એકબીજા પર ઢોળી રહ્યા છે જવાબદારી,  

Breaking News