Breaking News/
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા રાજકોટ, સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ, PM ના કાર્યક્રમની તૈયારી અંગે યોજાઇ સમીક્ષા બેઠક, સૌરાષ્ટ્રના 11 જીલ્લાના ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ સાથે બેઠક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને સભાને લઇને ચર્ચા, 27 જુલાઇના રોજ વડાપ્રધાન મોદી આવી રહયા છે રાજકોટ
