Breaking News/ મણિપુરમાં બનેલ ઘટનાને પગલે ગુજરાત બંધનું એલાન, ગુજરાતના આદિવાસી સમાજે કર્યું સ્વૈચ્છીક બંધનું એલાન, અનુસૂચિત-5 વિસ્તારમાં ગુજરાત બંધના એલાનને સમર્થન, સુરતના માંગરોળ, માંડવી તાલુકામાં તમામ દુકાનો બંધ, ઉમરપાડા તાલુકામાં આજે તમામ દુકાનો બંધ જોવા મળી, દુકાનો બંધ રાખી વેપારીઓએ આપ્યું બંધને સમર્થન, ફકત મેડિકલ તેમજ દવાખાનું ખુલ્લા રહેશે, દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓ-જીલ્લાઓમાં બંધને સમર્થન

Breaking News