Breaking News/
નવસારીઃ યુવાનના મોત બાદ પાલિકા જાગી, પાલિકાએ ડ્રેનેજના કામ માટે ખોદ્યો હતો ખાડો, ડ્રેનેજના ખાડામાં ડૂબેલા યુવકનું થયુ મોત, શોપિંગ સેન્ટર પાસેની કાંસ નજીક પાલિકાએ લગાવ્યા પતરા, પિતા પુત્ર તણાયા હતા જેમાં પુત્રનુ થયુ હતુ મોત, યુવાનના મોત બાદ પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગ્યુ
