Breaking News/
સુરતમાં 108ની ટીમે રસ્તા વચ્ચે કરાવી સફળ પ્રસુતિ, ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઇ જવા નીકળી હતી 108ની ટિમ, ઉધના દરવાજા ઓવર બ્રિજ પર મહિલાને ઉપાડ્યો અસહ્ય દુખાવો, દુઃખાવો અસહ્ય બનતા 108ને બ્રિજ ઉપર સાઈડમાં ઊભી રાખી, EMT નાગજીભાઈ અને પાઈલોટે ERPC ડૉક્ટરને જાણ કરી, ડોકટરના માર્ગદર્શન મુજબ કરાવાઈ મહિલાની પ્રસુતિ, નવજાતને બેબી વોમર અને કાંગારુ મધર કેર પણ આપી, બાળક અને માતા બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, હાલ નવજાત બાળક અને માતા બંને સ્વસ્થ
