Breaking News/ વડોદરા: કાછિયાપોળમાં સામુહિક આપઘાતનો મામલો, પોલીસને મકાનમાંથી મળી આવી સ્યુસાઈડ નોટ, મકાન માલિક મકાન ખાલી કરવાનું કહેતા પરિવાર હતો ચિંતામાં, મકાન ખાલી કરવાની ચિંતામાં આપઘાત કર્યાનો સ્ફોટક ખુલાસો, આજે પંચાલ પરિવારને મકાન ખાલી કરવાનો હતો છેલ્લો દિવસ, 1 મહિના પહેલા વિવેક સિંહા નામના વ્યક્તિએ ખરીદ્યું છે મકાન, અગાઉ રાજુ પાંસેરીયા નામના વ્યક્તિ પાસે હતું આ મકાન, સમગ્ર મામલે પોલીસે મકાન માલિકની પણ પૂછપરછ આદરી

Breaking News