Breaking News/
ખેડા નેશનલ હાઇવે-8 પર સર્જાયો અકસ્માત ટેમ્પામાં સવાર 5 લોકો ગંભીર ઇજાગ્રસ્ત ખેડા જીલ્લાના ગુતાલ પાસે બની ઘટના તમામ ઇજાગ્રસ્તો લક્ષ્મીપુરા ગામના રહેવાસી ઇજાગ્રસ્તો સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી અકસ્માતમાં ટેમ્પોને પોહચ્યું ભારે નુકસાન
