Breaking News/ દ્વારકાના ઓખા -બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ કરાઇ બંધ, ભારે પવનને કારણે યાત્રિકોની સુરક્ષાને લઇ તંત્રએ બંધ રાખવાનો કર્યો નિર્ણય, બહારથી આવતા યાત્રિકો બેટ દ્વારકા દર્શન વિના પરત ફર્યા

Breaking News