Breaking News/ ભાવનગરઃ પાલીતાણા પાલિકાના ફોર્મ રદ્દ, કોંગ્રેસના ઉમેદવારનું ચૂંટણીનું ફોર્મ રદ્દ કરાયુ, SC દ્વારા HCના ચુકાદા સામે આપવામાં આવ્યો સ્ટે, ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેવાર ફોર્મ કર્યુ હતું રદ્દ, ઉમેદવાર ગુજરાત હાઇકોર્ટમાં પહોચ્યા હતા, કોંગ્રેસના ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયા હતા, ગુજરાત હાઈકોર્ટે ફોર્મ સ્વીકારવાનો આપ્યો હતો ચુકાદો, નિર્ણયને લઈને ચૂંટણી અધિકારી સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા, વોર્ડ નંબર 1માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા- ખરીનો જંગ  

Breaking News