Breaking News/
જૂનાગઢ:મેંદરડામાં બે નીલગાયના મોત, વીજ શોકથી મોત થયા હોવાનું પ્રાથમિક તારણ, કેનેડીપુર રાઉન્ડના રાજાવડ રેવન્યુ વિસ્તારની ઘટના, મેંદરડા વન વિભાગનો સ્ટાફ ઘટના પહોંચ્યો, નીલગાયના મૃતદેહને પીએમ માટે સાસણ ખસેડાયા
