Breaking News/   દિલ્લી AIIMS માં આગ લાગી, ઇમર્જન્સી વોર્ડમાં આગ લાગતા દોડધામ,, બીજા માળે એન્ડોસ્કોપી વિભાગમાં લાગી આગ, ફાયર ફાઈટરની આઠ ગાડીઓ ઘટના સ્થળે, AIIMS માં આગ લગતા અફરાતફરીનો માહોલ, આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરુ  

Breaking News
breaking news