Gandhinagar News/ ધારાસભ્ય કેશુ પટેલે ગૃહમાં ભાંગરો વાટયો!

ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય કેશુ પટેલે (Keshubhai Patelનો) કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચર્ચા ઉઠાવી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Keshubhai Patel

Gandhinagar News:ગુજરાત વિધાનસભામાં આજે ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય કેશુ પટેલે (Keshubhai Patel) ગૃહમાં કૃષિ મુદ્દે ભાંગરો વાટયો હતો. તેમણે કૃષિમંત્રી તરીકે રાઘવજી પટેલનો ઉલ્લેખ કરતાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

કેશુ પટેલે (Keshubhai Patel) રાઘવજી પટેલને કૃષિમંત્રી ગણાવ્યા

તેમણે કેશુ પટેલે (Keshubhai Patel) જણાવ્યું કે ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું, જેના અનુસંધાનમાં સરકારે સહાય પણ ચૂકવી છે અને કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. ખેડૂતોને સહાય મેળવવા માટે અરજીઓ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા પોર્ટલ પણ ખુલ્લું મુકાયું હતું.

ચર્ચા દરમિયાન ડ્રેગન ફ્રૂટના નામ બદલવાના મુદ્દે પણ ચર્ચા ઉઠી હતી. સરકારે અગાઉ ડ્રેગન ફ્રૂટને ‘કમલમ’ નામ આપ્યું હતું, છતાં ભાજપના MLAએ ગૃહમાં તેનો ઉલ્લેખ ડ્રેગન ફ્રૂટ તરીકે જ કર્યો હતો, જેને લઈને સભામાં હળવી ચર્ચા પણ જોવા મળી.


આ પણ વાંચો:અમરેલીના ગરણી ગામ ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, રસોડું તૂટી પડ્યું

આ પણ વાંચો:ગાંધીનગરમાં અકસ્માત : રિક્ષા નદીમાં ખાબકતા ચાલકનું મોત

આ પણ વાંચો: ગુજરાતમાં SIR બાદ અંતિમ મતદારયાદી જાહેર, 4.40 કરોડ મતદારો નોંધાયૉ