Ahmedabad News/ અમદાવાદના વટવા GIDCમાં લાગી વિકરાળ આગ

ફેઝ-1માં આવેલ રોયલ કેમિકલ કંપનીમાં આગની ઘટના

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના વટવા GIDCમાં લાગી વિકરાળ આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો. વટવા GIDCમાં ફેઝ-1માં આવેલ રોયલ કેમિકલ કંપનીમાં આગની આ ઘટના બની હતી. આ અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયરબ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

તે સિવાય પોલીસનો મોટો કાફલો GIDCમાં ઉતારી દેવામાં આવ્યો હતો. બીજીતરફ કંપનીમાં સોલવન્ટનો જથ્થો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આગની આ ઘટનાને પગલે આજુબાજુની ફેક્ટરીઓ બંધ કરાવવામાં આવી હતી. આ આગને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રિડેવલપમેન્ટને લઈને કાલુપુર રેલ્વે સ્ટેશને વીઆઇપી લોન્જ બંધ

આ પણ વાંચો: કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ થશે, જાણો શું છે હકિકત

આ પણ વાંચો: અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર માસૂમને તરછોડી દેવાનો કિસ્સો, ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવી