Breaking News/
વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો, બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પર હુમલો, રાકેશ પાટણવાડીયા પર 2 શખ્સોએ કર્યો હુમલો, આરોપી બંટી અને ભરત કાર્યકર પર હુમલો કરી ફરાર, હાથ-પગના ભાગે ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ, સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
