Breaking News/ અરવલ્લી: મોડાસા ન.પા.ની પેટાચૂંટણીનું પરિણામ, વોર્ડ-૦૭ની બેઠક માટે પેટાચૂંટણી બાદ પરિણામ, ૫૦ ટકા મતદાન બાદ આજે ગણતરી, ગણતરી બાદ ટૂંક સમય આવશે પરિણામ, ભાજપ,કોંગ્રેસ,AIMIM અને અપક્ષો વચ્ચે જંગ, વિરોધ પક્ષ બનવા માટે AIMIM અને કોંગ્રેસને બેઠકની જરૂર  

Breaking News
Breaking News