Breaking News/
કોંગ્રેસના સિનિયર નેતાનું થયું અકાળે અવસાન, મૌલિન વૈષ્ણવનું ટૂંકી માંદગીમાં વડોદરામાં નિધન, ફાયર કમર્ચારીથી લઈને લડાયક નેતાની હતી છાપ, સેવાદળ, શિક્ષણ સમિતિ, ગુજરાત કોંગ્રેસમાં આપી હતી સેવાઓ
