Breaking News/
સુરત ગ્રામ્ય પોલીસબેડામાં મોટો ફેરફાર, સુરત ગ્રામ્ય પોલીસબેડામાં આંતરિક બદલીનો દોર, જીલ્લા પોલીસવડાએ 9 પોલીસકર્મીઓની કરી આંતરિક બદલી, પલસાણા પો.સ્ટેના એ.ડી.ચાવડાની કોસંબા પો.સ્ટેમાં બદલી, LCB PI બી.ડી.શાહની CPI સુરત ખાતે બદલી કરાઈ, કામરેજ PI આર.બી.ભટોળને LCBનો ચાર્જ અપાયો, CPI સી.બી.ચૌહાણની મહિલા પો.સ્ટેમાં બદલી
