Breaking News/ અરવલ્લીમાં ફરી એક વાર ગાંજાનું વાવેતર ઝડપાયું, મોડાસા SOG ટીમે મેઘરજ તાલુકામાંથી ઝડપ્યો ગાંજો, મોટી મોરી ગામેથી ઝડપ્યો ગાંજો, આરોપીએ ખેતરમાં સહિત મકાન નજીક કર્યુ હતુ ગાંજાનુ વાવેતર, ઇસરી પોલિસ સ્ટેશનની હૃદમાંથી ઝડપાયો ગાંજો, ઇસરી પોલિસ ઉંઘતી રહી અને SOG ટ્રાટકી, કુલ 41 ગાંજાના છોડ મળ્યા, આશરે 1 લાખ રૂપિયા મુદામાલ ઝડપ્યો, ગાંજાના વાવેતર સાથે એક આરોપી કરી ધરપકડ  

Breaking News
Breaking News