Breaking News/
સુરતમાં પોલીસ જવાનના ભાઈ દ્વારા અકસ્માત, શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં બની ઘટના, અકસ્માત થતા લોકોએ બરોબરનો મેથી પાક ચખાડ્યો, ભાઈને બચાવવા આવેલ પોલીસ જવાન પણ રોષનો ભોગ બન્યો, રોષે ભરાયેલા લોકોના ટોળાએ બંને પર કર્યો જીવલેણ હુમલો, ટોળાના હુમલામાં સાયબર ક્રાઈમ સેલનો પોલીસ જવાન ઇજાગ્રસ્ત, સમગ્ર ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પર થયો વાયરલ, ઘટના બાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
