વરસાદનો રાઉન્ડ/
રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરુ, અનેક વિસ્તારોમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી, મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યમાં રહેશે વરસાદ, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન સાથે રહેશે વરસાદ, આજે દમણ, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી, સોમનાથ અને જામનગરમાં પણ વરસાદની શક્યતા, આવતીકાલે પાટણ, સાબરકાંઠા, ગાંધીનગરમાં આગાહી, અમદાવાદ, મહીસાગર, ડાંગ અને તાપીમાં પણ આગાહી, 23 ઓગષ્ટે સુરત અને નવસારીમાં વરસાદની સંભાવના, વલસાડ અને તાપીમાં પણ વરસાદ પડવાની શક્યતા, 24મીએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં વરસાદની આગાહી