જેલમાં રક્ષાબંધન/ વડોદરાની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી, જેલમાં બંધ ભાઈને રાખડી બાંધવા પહોંચી બહેનો, પંચમહાલ, સૌરાષ્ટ્ર તેમજ અનેક જીલ્લાની બહેનો પહોંચી. મધ્યસ્થ જેલ દ્વારા પર્વ નિમિત્તે કરાઈ ખાસ વ્યવસ્થા, બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઈને બાંધ્યા રક્ષાસૂત્ર, મધ્યસ્થ જેલમાં સર્જાયા ભાવવિભોર દ્રશ્યો

Breaking News
Breaking News