જૂથ અથડામણ/
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં જૂથ અથડામણ, ખેડબ્રહ્માના હિંગટીયા ગામે જૂથ અથડામણ, એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, એક વ્યક્તિનું મોત થતા મામલો બીચક્યો, પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી, લાશ લઈને એમ્બ્યુલન્સ આવતા સ્થાનિકો દ્વારા પથ્થરમારો, જિલ્લાની મોટાભાગની પોલીસ ઘટના સ્થળે
